બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં કોચનું નિધન: ઢાકા કેપિટલ્સની મેચ પહેલા મેદાન પર ઢળી પડ્યા; CPR પછી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહેબૂબ અલી ઝાકીનું શનિવારે અચાનક અવસાન થયું. તેઓ સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજશાહી વોરિયર્સ સામેની તેમની ટીમના પ્રથમ મેચના થોડી મિનિટો પહેલા અચાનક મેદાન પર પડી ગયા. | બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહેબૂબ અલી ઝાકીનું શનિવારે અચાનક અવસાન થયું. તેઓ સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજશાહી વોરિયર્સ સામેની તેમની ટીમના પ્રથમ મેચના થોડી મિનિટો પહેલા અચાનક મેદાન પર પડી ગયા.ટીમ સ્ટાફ અને મેડિકલ ટીમે તરત જ તેમને CPR આપ્યું અનેBangladesh Premier League coach passes away