મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી, VIDEO: પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યો છે. તેની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. ત્રણેય ખેલાડીઓ મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા. | આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યા છે. મોડી રાત્રે 3.30 વાગ્યે તે કોલકાતા એરપોર્ટ પહોંચ્યો. તે સવારે 9.30 વાગ્યે ચાહકોને મળશે. મેસ્સી યુનાઈટેડ નેશન્સના ચાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન UNICEFના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં 'GOAT ઈન્ડિયા' ટૂર કરી રહ્યો છે.મેસ્સી 15Argentine Footballer Lionel Messi visit India 14 years. UNICEF Brand Ambassador GOAT India Tour four cities. Messi meet Shah Rukh Khan, Sourav Ganguly, PM Modi.