ભારત સામે આંગળી કરનાર હરિસ રૌફનું કપાયું પત્તુ... પાકિસ્તાને T20 વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરિસ રૌફનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પૂર્વ કેપ્ટન બાબર આઝમનો T20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.