ShareChat
click to see wallet page
search
ICCએ બાંગ્લાદેશની હવા કાઢી! હવે પાકિસ્તાનના નાટક શરૂ, બહાર થશે તો આ દેશને મળશે એન્ટ્રી, સામે આવ્યું નવું અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
ICCએ બાંગ્લાદેશની હવા કાઢી! હવે પાકિસ્તાનના નાટક શરૂ, બહાર થશે તો આ દેશને મળશે એન્ટ્રી, સામે આવ્યું નવું અપડેટ
Pakistan out T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 પહેલા પાકિસ્તાને પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભાગ લેવાનો નિર્ણય પોતાના વડાપ્રધાન પર છોડી દીધો છે. હવે સવાલ એ થાય છે કે જો પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર થઈ જાય છે, તો તેનું સ્થાન કઈ ટીમ લેશે?