યશસ્વી જયસ્વાલને મળી સજા ! સિલેક્ટર્સે ટીમમાંથી અચાનક કેમ કર્યો બહાર ?
Yashasvi Jaiswal : યશસ્વી જયસ્વાલનો મુંબઈ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મુંબઈની દિલ્હી સામેની છેલ્લી રણજી ટ્રોફી મેચ 29 જાન્યુઆરીએ યોજાવાની છે. જયસ્વાલ આ મેચમાં રમશે નહીં. તે ટી20 ટીમમાં પણ નથી. તેમ છતાં સ્થાનિક સિઝનમાંથી તેના બહાર થવા પાછળનું કારણ હવે સામે આવ્યું છે.