IND vs NZ : કોચ ગૌતમ ગંભીરનો એક નિર્ણય અને T20માં ધૂમ મચાવી રહી છે ટીમ ઈન્ડિયા
IND vs NZ : ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી T20માં જે રીતે પ્રદર્શન કરી રહી છે, તેનાથી વિરોધી ટીમોમાં ડર પેદા થયો છે. ભારતીય બેટ્સમેનોની આક્રમકતા સામે બોલિંગ કરવામાં વિદેશીઓ થર થર ધ્રુજવા લાગે છે. ટીમમાં આ ફેરફાર કોચ ગંભીરના એક નિર્ણય પછી જોવા મળી રહ્યો છે.