#😢 Miss you #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😇 તારી યાદો
બે લોકોને વચ્ચે પ્રેમ કેટલો પણ સાચો હોય,
પણ
જો એ પ્રેમને સમય ન મળે,
એને વ્યક્ત કરવાની રીતો ન મળે,
તો એ ધીમે ધીમે પોતાની જ ચુપ્પીમાં ઘૂંટાવા લાગે છે........
પ્રેમને ફક્ત અનુભવો નહીં
એને જીવવો પડે છે......
એને નિભાવવો પડે છે.......
ક્યારે શબ્દોમાં,
ક્યારે નજરોમાં,
અથવા
ક્યારેક ફક્ત એક શાંત હાજરીમા....
સંબંઘ એ રીતે જ ટકે છે.......
જ્યારે બંને એમાં પોતાનો સમય અને હૃદય આપે.......
નહીંતર કેટલોય ઊંડો લાગણીભર્યોં પ્રેમ હોય
પણ
ધીમે ધીમે એકાંતમાં રૂપાંતરિત થઈ જાય છે........
પ્રેમ એ ચાહત નથી એ ભક્તિ છે
એ કોઈને મેળવવા માટે નહીં,
પણ
એને અનુભવવા માટે છે...... ❤️
A...dost


