ShareChat
click to see wallet page
search
IND vs NZ 3rd T20 : જીત છતાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 ! આ બે ખેલાડીઓ થશે બહાર #🏏ઈન્ડિયા વિ. ન્યૂઝિલેન્ડ
🏏ઈન્ડિયા વિ. ન્યૂઝિલેન્ડ - ShareChat
IND vs NZ 3rd T20 : જીત છતાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 ! આ બે ખેલાડીઓ થશે બહાર
IND vs NZ 3rd T20 : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે. આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.