પાકિસ્તાન ક્રિકેટનું અસ્તિત્વ ખતરામાં... T20 વર્લ્ડ કપ છોડશે તો ICC લગાવશે કડક પ્રતિબંધો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તાજેતરમાં બાંગ્લાદેશને ટેકો આપ્યો હતો અને ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના તેના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. વધુમાં પાકિસ્તાને પોતે T20 વર્લ્ડ કપ અંગે અનેક ધમકીઓ આપી હતી, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નારાજ છે.