ડેપ્યુટી CM પદ માટે કવાયત શરૂ! CM ફડણવીસને મળવા બંગલે પહોંચ્યા NCPના 3 દિગ્ગજ નેતા
NCP Leaders: મહારાષ્ટ્રમાં ડેપ્યૂટી મુખ્યમંત્રીનું પદને લઈને અને NCPના અનુગામી નક્કી કરવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. NCPના વરિષ્ઠ નેતાઓએ શુક્રવારે આ બાબતે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ચર્ચા થયેલા પાસાઓ વિશે વધુ જાણવા માટે સંપૂર્ણ અહેવાલ વાંચો.