#apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #🤩ઉત્તરાયણ સ્ટેટ્સ🪁 #☀️હેપ્પી ઉત્તરાયણ🪁 #🥗ઉત્તરાયણ સ્પેશિયલ રેસિપી😋
*પતંગને જેટલી લાંબી પુંછડી લગાવશો,*
*એટલી એ સ્થિર રહેશે,*
*તે જ રીતે કોઈ પણ સંબંધમાં સ્નેહ અને ભરોસો,*
*જેટલો વધુ હશે,*
*તેટલો તે સંબંધ સ્થિર રહેશે...*
*Happy Utrayan.*
A..Dost


