🍏🍎🍊🍐🍋🍉🍇🌸🍃🍂🍃🍎
Jaya Ekadashi 2026
🌹जया एकादशी व्रत की हार्दिक शुभकामनाएं 🙏ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જયા એકાદશી,
ભૂલથી પણ ન કરશો આ કાર્યો
મહા માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
જયા એકાદશીને મહત્વપૂર્ણ વ્રતોમાંનું એક માનવામાં આવે છે. #🙏જયા એકાદશી🌸 #🙏ભગવાન વિષ્ણુ🌺 #😊 શુભકામનાઓ #💐 ગુરૂવાર સ્પેશિયલ #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏
00:12

