#🙏બારામતીમાં અજિત પવારની અંતિમ યાત્રા (ગુરુવારે) સવારે 11 વાગ્યે થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલાથી જ બારામતી પહોંચી ચૂક્યા છે. #📑 શુભેચ્છા સંદેશ


