ShareChat
click to see wallet page
search
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #😢 Miss you મેળવી શકાય નહિ, તોય ભૂલી શકાય નહિ, એ પ્રીત તારી! દૂર જઈ શકાય નહિ, ને પાસે આવી શકાય નહિ, એ રીત તારી! આંખે વરસી શકાય નહિ, ને કોરું રહી શકાય નહિ, એ યાદ તારી! શબ્દોમાં કહી શકાય નહિ, ને મૌન સહી શકાય નહિ, એ વાત તારી! A... Dost
😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ - ShareChat