#🪷અમદાવાદ ફ્લાવર શોની ખાસ જલક,અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે બે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વર્ષ 2024માં વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તથા 2025માં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે બનાવી અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #અમદાવાદ #આજના સમાચાર #👌બેસ્ટ સ્ટેટ્સ📱
00:32

