ShareChat
click to see wallet page
search
ખંભાળીયા શહેરમાં થયેલ ચોરીના ત્રણ બનાવોમાં પોલીસે આરોપી વિજય વનીતભાઈ ગોદળિયા (ઉ.વ.૨૮)ને ઝડપી પાડી આરોપી પાસેથી રૂ.૧,૧૫,૪૫૦/- નો મુદામાલ જપ્ત કરી ૧૦૦ ટકા રિકવરી કરવામાં આવી છે. ખંભાળીયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
00:09