ShareChat
click to see wallet page
search
વેખરાયેલો કાટમાળ, દૂર-દૂર સુધી માત્ર ધુમાડો...જ્યાં વિમાન ક્રેશ થયું, ત્યાંનો સામે આવ્યો VIDEO #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
વેખરાયેલો કાટમાળ, દૂર-દૂર સુધી માત્ર ધુમાડો...જ્યાં વિમાન ક્રેશ થયું, ત્યાંનો સામે આવ્યો VIDEO
Ajit Pawar Last Post: બારામતીમાં અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, અને તેનો કાટમાળ લેન્ડિંગ સ્ટ્રીપથી થોડી દૂર મળી આવ્યો હતો. આ સૂચવે છે કે વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. દુર્ઘટના સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નજર પડે ત્યાં સુધી ધુમાડો જ ધુમાડો દેખાય છે.