#😢 Miss you #😇 તારી યાદો #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #🥰ગુડ મોર્નિંગ 🌄
આછી આછી ઠંડી...
ને યાદ તારી ગહેરી છે...
પરોઢ ના ઉગતા સૂરજ જેવી...
પ્રીત તારી હૂંફાળી છે...
થોડી અહલાદક ને થોડી ચંચળ...
આંખો માં વસી જાણે સમંદર...
ગમી જવાની ઘણી પ્રણાલી માં...
આ રીત તારી પુરાની છે...
થોડું અંતર ને ઘણું અનંત છે...
આ ગુલાબી ઠંડી જેવું જે તારું સ્મિત છે...
રાતું રંગીલું ને મીઠું મધુરું...
મન માં ગુંજતું તારા નામ નું સંગીત રે...
A. Dost


