U19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કેમ કાળી પટ્ટી પહેરીને ઉતર્યા ? જાણો શું છે કારણ
IND U19 vs ZIM U19 : ઝિમ્બાબ્વે સામેની અંડર-19 વર્લ્ડ કપ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમવા ઉતર્યા હતા. ખેલાડીઓ શા માટે કાળી પટ્ટી પહેરીને ઉતર્યા હતા, તેનું કારણ પણ સામે આવ્યું છે.