#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો
*તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ ખાસ છે,*
*તારા વગર આખી દુનિયા ખાલી આભાસ છે,*
*નથી જોઈતું બીજું કંઈ આ દુનિયામાં મને,*
*બસ તું મારી સાથે રહે એજ મારી સાચી આશ છે."*
A dost


