#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો
*હતા જે શ્વાસમાં સામેલ, એ જ આજે અજાણ્યા લાગે છે,*
*સ્વાર્થના આ નગરમાં હવે, લોહીના સંબંધો પણ ભાગે છે.*
*ભરોસો મૂક્યો હતો જેમના પર, એ જ ઘા કરી ગયા છે,*
*પોતાના ગણાતા ચહેરાઓ જ, હવે નકાબમાં વહેતા લાગે છે.*
*નથી કહેવું કોઈને કંઈ, હવે તો આ મૌન જ મારું આભૂષણ છે..!!*
A...Dost


