ShareChat
click to see wallet page
search
IND vs NZ : આખરે ન્યુઝીલેન્ડે બદલી ટીમ... સતત ત્રણ હાર બાદ આ બે ખેલાડીઓનું કપાયું પત્તુ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી #🏆 ક્રિકેટ અપડેટ 🏏
🏆 ક્રિકેટ અપડેટ 🏏 - ShareChat
IND vs NZ : આખરે ન્યુઝીલેન્ડે બદલી ટીમ... સતત ત્રણ હાર બાદ આ બે ખેલાડીઓનું કપાયું પત્તુ, સ્ટાર ખેલાડીની એન્ટ્રી
New Zealand Squad Change : ભારત સામેની પહેલી ત્રણ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડનો કારમો પરાજય થયો હતો. તેણે આગામી બે મેચ માટે પોતાની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેમાં એક એક સ્ટાર પ્લેયરની એન્ટ્રી થઈ છે. જ્યારે બે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.