ShareChat
click to see wallet page
search
વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે! પુદ્‌ગલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે? જગત જેને આત્મા માને છે ત્યાં આત્માનો એક અંશ નથી. આત્મા તો ‘જ્ઞાની’ઓએ જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો અનુભવ્યો છે! (આપ્તસૂત્ર #3940) ~ પરમ પૂજ્ય દાદા ભગવાન Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
🙏દાદા ભગવાન🌺 - ShareChat