અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચનાર નથી અને તે ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ છે તે સ્વાભાવિક છે અને અનંતકાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં.
(આપ્તસૂત્ર #3902)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ #🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)