#😰શાળાઓને મળી બોમ્બની ધમકી, અમદાવાદ શહેરની સ્કૂલોને મળેલી ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેઇલમાં ઉલ્લેખ છે. મેઈલમાં મોદી-શાહને ગણાવાયા ખાલિસ્તાનના દુશ્મન ગણાવ્યા. ખાલિસ્તાન, બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેઈલમાં ઉલ્લેખ છે. બપોરે 1.11 વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની ધમકી અપાઇ. મેઇલ અંગે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ.
#🔥 બિગ અપડેટ્સ #અમદાવાદ #🗞️ ગુજરાત અપડેટ્સ #તાજા સમાચાર
01:06

