#📉ધડાધડ ઘટ્યા સોનાના ભાવ, છેલ્લા કેટલાક સમયથી રોકેટ ગતિએ વધી રહેલા સોનાના ભાવમાં આજે સામાન્ય વિરામ જોવા મળ્યો છે. ખરમાસ પૂર્ણ થતાની સાથે જ 16 જાન્યુઆરી 2026ની સવારે ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાશ નોંધાઈ છે. જોકે, બીજી તરફ ચાંદીના ભાવે ફરી એકવાર રોકાણકારોને ચોંકાવી દીધા છે અને નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે.વૈશ્વિક બજાર: ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ ઘટીને 4614 ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવતા સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
ડોલરની સ્થિતિ: અમેરિકી ડોલર સામે રૂપિયાની મજબૂતી કે નબળાઈ સીધી રીતે કિંમતો પર અસર કરે છે.
વ્યાજ દરો: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગેની નીતિઓ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરે છે.
ભૂ-રાજકીય તણાવ: વિશ્વમાં ચાલતી અસ્થિરતાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે લોકો સોના તરફ વળતા હોય છે.
#🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર


