ShareChat
click to see wallet page
search
🍃🍃💞🍃🍃 *હસું છું...* *હસાવું છું...* *હસવાની મારી ટેવ છે...* *તબિયત પાણી કેમ છે...* *કેટલા અણમોલ છો તમે બધા...* *સંબંધ નથી જાણતા કોઈ કોઈ ના...* *છતાં બધા આપણા જ લાગે છે...* *હું તમારો મિત્ર છું એ મારુ ભાગ્ય છે ..!!!* *તમે બધા મારા મિત્ર છો એ મારું સૌભાગ્ય છે...* *🦋 સુ:પ્રભાત...આપનો દિવસ મંગલમય રહે...જય સ્વામિનારાયણ...*🦋                       🍃🍃💞🍃🍃 #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ