ShareChat
click to see wallet page
search
T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, 17 વર્ષની કારકિર્દીનો અંત #🏆 ક્રિકેટ અપડેટ 🏏
🏆 ક્રિકેટ અપડેટ 🏏 - ShareChat
T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, 17 વર્ષની કારકિર્દીનો અંત
Kane Richardson Retirement : ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસને 34 વર્ષની ઉંમરે વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રિચાર્ડસન T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. ઓસ્ટ્રેલિયાએ 2021માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.