દિલ્હી એરપોર્ટ પર પાઇલટની ગુંડાગીરી: 7 વર્ષની પુત્રી સામે પાઇલટે પેસેન્જર સાથે મારામારી કરી, લોહીથી લથપથ પિતાનો ચહેરો જોઈને દીકરી ડરી ગઈ; પાઇલટ સસ્પેન્ડ
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર શુક્રવારે ઓફ-ડ્યૂટી પાઇલટે એક મુસાફર સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મુસાફરે સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી ઘટનાની જાણકારી શેર કરી, સાથે જ પાઇલટનાં કપડાં અને પોતાના ઈજાગ્રસ્ત ચહેરાની તસવીર પણ પોસ્ટ કરી. | Air India Express Pilot Assault Passenger At Delhi Airport