SRP જવાનનો આપઘાત પહેલાનો દર્દભર્યો વીડિયો સામે આવ્યો: કહ્યું, મારે પત્ની સાથે બનતું નથી, મારા મોત માટે પાટલા સાળી અને તેનો ભાણેજ જવાબદાર' - Rajkot News
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50) પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બનાવ બન્યો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે સાં... | રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન 50 વર્ષીય ગજુભા જિલુભા રાઠોડે પોતાની સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે રાત્રિના બનાવ બન્યો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં તેમનું