ShareChat
click to see wallet page
search
#🚀અમેરિકાની ISIS પર એરસ્ટ્રાઈક
🚀અમેરિકાની ISIS પર એરસ્ટ્રાઈક - ShareChat
અમેરિકાનો સીરિયામાં ISIS પર હવાઈ હુમલો: 70થી વધુ ઠેકાણાઓ નષ્ટ; 2 અમેરિકી સૈનિકોનાં મોત બાદ ટ્રમ્પનો જડબાતોડ જવાબ
અમેરિકાએ શુક્રવારે સીરિયામાં આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી અધિકારીઓએ CNNને જણાવ્યું કે આ કાર્યવાહી તાજેતરમાં થયેલા તે હુમલાના જવાબમાં કરવામાં આવી છે, જેમાં સીરિયામાં તૈનાત અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા હતા. | US launched air strikes ISIS targets Syria. Military operation Operation Hawkeye retaliates death two soldiers Iowa.