#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😢 Miss you #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #apni fling
ભરી ભરીને આપ્યું છે જિંદગી એ,
જે ન મળ્યું એનો હિસાબ શું રાખવો ?
મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી,
કાંટા ના જખમ નો હિસાબ શું રાખવો ?
જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,
ન મળી શક્યાનો હિસાબ શું રાખવો ?
કંઈક તો સરસ છે જ , હર કોઈમાં...
થોડીક ખામીઓનો હિસાબ શું રાખવો ?
A dost


