#🍲શિયાળાની ટેસ્ટી વાનગી😋શરીરને ગરમાવો અને ભરપૂર તાકાત આપતો આપણો કાઠિયાવાડી સુપરફૂડ એટલે 'અડદિયા પાક'. કમરનો દુખાવો હોય કે શરદી, અડદિયા છે રામબાણ ઈલાજ! મેં તો બનાવી લીધા, તમે ક્યારે બનાવો છો?
#શિયાળો #❄️ શિયાળામાં આ વસ્તુઓનું રાખો ધ્યાન
રેસિપી સેવ કરી લો અને આ શિયાળે ચોક્કસ ટ્રાય કરજો! 👇 #🥶 શિયાળાની સવાર #👌 ઘરેલુ ઉપચાર


