આગામી 24 કલાકમાં ભારે વરસાદ મચાવશે તાંડવ! આ રાજ્યોમાં હાઈ એલર્ટ, ગુજરાતમાં ક્યાં થશે ગાજવીજ સાથે વરસાદ?
Ambalal Patel Ni Agahi: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાવાનું છે. પશ્ચિમી વિક્ષેપ અને ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરો પશ્ચિમ હિમાલયથી મેદાની વિસ્તારો સુધી અનુભવાઈ રહી છે. નવીનતમ હવામાન આગાહી મુજબ, પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા થવાની સંભાવના છે.