રબારી સમાજની નવા બંધારણની જાહેરાત : મામેરું અને મોસાળું પ્રસંગના બદલ્યા રિવાજ, સાટા લગ્નમાં બનાવ્યા નિયમ
Rabari Samaj Constitution : ઉત્તર ગુજરાતના રબારી સમાજે બનાવ્યું સામાજિક બંધારણ. ડીસાના સમશેરપુરામાં મળેલા મહાસંમેલનમાં 11 મુદ્દાઓનું સમાજે ઘડ્યું બંધારણ. કુરિવાજોને તિલાંજલી આપી ભવિષ્ય માટે લેવાયા ઐતિહાસિક નિર્ણય