#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #😢 Miss you
મને અડ્યા વગર પણ આજે તમે સ્પર્શી ગયા,
મારી ખામોશીમાં તમારી ધૂન ભરી ગયા.
પવનની લહેર જેવી, અજાણે હૃદયને સ્પર્શી ગયા,
દૂર રહીને પણ અંદર સુધી સ્નેહ વરસાવી ગયા.
નજરો ન મળી, શબ્દો ન બોલાયા,
પણ લાગણીઓના દરિયામાં તમે તરાવી ગયા.
સમજાય છે હવે, પ્રેમ તો અહેસાસનું જ નામ છે,
કહ્યા વગર તમારી નજીકતાનો પરિચય આપી ગયા
A... Dost


