મેક્સિકોએ ભારત પર 50 ટકા સુધીનો ટેરિફ નાંખ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ વોર શરૂ કર્યા પછી હવે તેના પડોશી દેશ મેક્સિકોએ પણ ટેરિફ વોરમાં ઝુકાવ્યું છે. મેક્સિકોએ દુનિયાના દેશોમાંથી આયાત થતી ૧૪૬૩થી વધુ વસ્તુઓ પર પાંચ ટકાથી ૫૦ ટકા સુધીનો જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે