ચાંદીમાં એવું તો શું થયું કે અચાનક સોના જેવી ચમક આવી! ગરીબોનું સોનું ગણાતી ચાંદી આજે અમીરોની પણ પહોંચ બહાર ગઈ
Silver Price Hike : સોના અને ચાંદીના ભાવમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1 લાખ 83 હજારને પાર તો 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 4 લાખ 10 હજારને પાર. હજુ પણ ભાવ વધવાની શક્યતા