ShareChat
click to see wallet page
search
આ નેતાપુત્રોને જાગ્યા છે ધારાસભ્ય થવાના કોડ, પિતાની પ્રતિષ્ઠાના રસ્તે બેઠું ખાઈ જવા કોણ કોણ મેદાનમાં? #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
આ નેતાપુત્રોને જાગ્યા છે ધારાસભ્ય થવાના કોડ, પિતાની પ્રતિષ્ઠાના રસ્તે બેઠું ખાઈ જવા કોણ કોણ મેદાનમાં?
Father And son In Gujarat Politics : અન્ય ક્ષેત્રની જેમ હવે રાજકારણ પણ વારસાગત ગાદી હોય તેવું બની રહ્યું છે. પિતાના પગલે દીકરા-દીકરીઓ રાજકારણમાં આવ્યા હોય તેવા અસંખ્ય ઉદાહરણ છે, ત્યારે આગામી સમયમાં નવી પેઢીમાં કોણ રાજકારણમાં આવવા થનગનાટ કરી રહ્યું છે તેના પર એક નજર કરીએ...