ShareChat
click to see wallet page
search
Ajit Pawar Networth: અરબોની સંપત્તિ અને 28 કેરેટના હીરા! 5 વર્ષમાં 50 કરોડની વધી અજિત પાવરની સંપત્તિ #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
Ajit Pawar Networth: અરબોની સંપત્તિ અને 28 કેરેટના હીરા! 5 વર્ષમાં 50 કરોડની વધી અજિત પાવરની સંપત્તિ
Ajit Pawar Net Worth: મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવાર હવે રહ્યા નથી. બુધવારે 66 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. મહારાષ્ટ્રના બારામતી નજીક તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા અજિત પવારને મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક માનવામાં આવતા હતા.