ShareChat
click to see wallet page
search
હેપ્પી ઉતરાયણ પતંગના ત્રણ અક્ષર એટલે..... પ = પવિત્ર બનો. તં = તંદુરસ્ત રહો. ગ = ગગન જેવા વિશાળ બનો સંકુચિત ન બનો. આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ. ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ. - ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે... 🙏🏻Good morning🙏🏻 Happy Uttrayan My Dear Friend's 👍 #☀️હેપ્પી ઉત્તરાયણ🪁 #🪁ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ🎵 #🤩ઉત્તરાયણ સ્ટેટ્સ🪁 #📷ઉત્તરાયણ સ્પેશિયલ Photos🪁 #😎ઉત્તરાયણ સ્પેશિયલ લૂક🤩
☀️હેપ્પી ઉત્તરાયણ🪁 - ShareChat
00:11