સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે.
🙏🌹 જય શ્રી ગણેશ 🌹🙏 #🌺અંગારકી સંકટ ચતુર્થી🌺 #💐 શુભ મંગળવાર #🙏મંગળવાર ભક્તિ સ્પેશ્યલ #🐀જય શ્રી ગણેશ #😊 શુભકામનાઓ
00:21

