ShareChat
click to see wallet page
search
ઠાકોર સમુદાયઃ વિશાળ વોટબેન્ક, છતાં વેરવિખેર કેમ? મધરાતના સંમેલન પછી રાજકીય ફરક પડશે ખરો! #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
ઠાકોર સમુદાયઃ વિશાળ વોટબેન્ક, છતાં વેરવિખેર કેમ? મધરાતના સંમેલન પછી રાજકીય ફરક પડશે ખરો!
Thakor Samaj : ઠાકોર સમાજે મધરાતે મહાસંમેલન યોજીને અને મોટી સંખ્યામાં ભીડ એકઠી કરીને શક્તિ પ્રદર્શન કર્યું છે, ત્યારે આ શક્તિ પ્રદર્શન દરેક રાજકીય પક્ષો માટે આડકતરો સંકેત પણ કહી શકાય