ShareChat
click to see wallet page
search
બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર સાથે જીવ ગુમાવનાર અન્ય ચાર લોકો કોણ હતા? #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર સાથે જીવ ગુમાવનાર અન્ય ચાર લોકો કોણ હતા?
Maharashtra Deputy CM: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. અજિત પવાર ઉપરાંત, તેમાં ચાર અન્ય લોકો સવાર હતા.