શરદ પવારના શિષ્યથી લઈને મહારાષ્ટ્રના ‘પોલિટિકલ સ્ટાર’ સુધી... અજિત પવારની કેવી રહી રાજકીય સફર
Ajit Pawar Political Journey : અજિત પવારે તેમના કાકા શરદ પવાર પાસેથી રાજકારણના પાઠ શીખ્યા, પરંતુ સમય જતાં તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા. NCPમાં વિભાજન પછી મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે જોડાયા અને તેમણે ચૂંટણીમાં શરદ પવારને પાછળ છોડીને પોતાનું રાજકીય કદ સાબિત કર્યું.