લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં માતમ છવાયું! દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાનું મોત, પરિવાર પર આભ તૂટ્યું
Father Dies Before Son-Daughter Wedding : કુવાડવાના સાતડા ગામની કરૂણ ઘટના બની, લગ્નપ્રસંગની ખુશી શોકમાં પરિણમી. દિકરીની જાન વળાવે અને દીકરાની જાન જાય એ પહેલાનું હૃદય બેસી જતાં મોતની ઘટના બની. પરિવારે સાદાઇથી પ્રસંગ આટોપી લીધો