ShareChat
click to see wallet page
search
બાંગ્લાદેશ બહાર થતાં ICCએ જાહેર કર્યું વર્લ્ડ કપ 2026નું નવું શેડ્યૂલ, સ્કોટલેન્ડનો આ ગ્રુપમાં સમાવેશ #🏆 ક્રિકેટ અપડેટ 🏏
🏆 ક્રિકેટ અપડેટ 🏏 - ShareChat
બાંગ્લાદેશ બહાર થતાં ICCએ જાહેર કર્યું વર્લ્ડ કપ 2026નું નવું શેડ્યૂલ, સ્કોટલેન્ડનો આ ગ્રુપમાં સમાવેશ
Updated Schedule For ICC T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ બહાર થતાં માટે ICCએ એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે, જેમાં સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા શેડ્યૂલમાં ફક્ત એક જ રિપ્લેસમેન્ટ ટીમનો સમાવેશ થાય છે, જ્યારે બાકીનું શેડ્યૂલ યથાવત છે.