#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😢 Miss you #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😇 તારી યાદો
*છે તો "ગગન" વિશાળ*
*પણ તમે "પાંખો" ફેલાવી શકો "એટલુ".....*
*"છેતો" ઘણા* *સાથ,સહકાર,કહેવાતા "પોતાના" પણ*
*"તમે" હાથ લંબાવ્યા વીના* *"અડકી" શકો એ "પોતાના".....*
*"વાત" એ પણ "સાચી" ક્યાંયક* *"માનવ" સહજ "ચૂક" થાય છે "માનવ થી"*
*"પણ" જેમ તુ અડકે કોઈ ના* *"હ્રદય ને"*
*"એમ" તારા "હ્રદય ને" કોઈ "અડકી" જાય તો "કેવુ".... ???*
A. dost


