ShareChat
click to see wallet page
search
નેટ સાયવર-બ્રન્ટે રચ્યો ઇતિહાસ... WPLમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની #🏆 ક્રિકેટ અપડેટ 🏏
🏆 ક્રિકેટ અપડેટ 🏏 - ShareChat
નેટ સાયવર-બ્રન્ટે રચ્યો ઇતિહાસ... WPLમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની
Net Sciver Brunt : ઇંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટે 26 જાન્યુઆરીએ ઈતિહાસ રચ્યો. મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા તેણીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે WPL 2026ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી. આ સાથે નેટ સાયવર-બ્રન્ટ WPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની છે.