મહિલા કેપ્ટનના છેલ્લા શબ્દો હતા- ઓહ શિટ... ઓહ શિટ; પાઇલટે મેડે કોલ નહોતો કર્યો....
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવારનું આજે સવારે વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. વિમાનમાં સવાર અંગત સુરક્ષા અધિકારી, એચસી વિદીપ જાધવ, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સંભવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી, જેઓ તેમની સાથે હતા, તેમનું પણ બારામતીમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે.